1. Home
  2. Tag "one rescued"

વડોદરાના રણાપુર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, એકનો બચાવ

વડોદરા, 5 જુન, 2026 :  3 youths drowned while bathing in Narmada river  જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં રબારી સમાજના 5 યુવાનો નહાવા માટે ગયા હતા. 5 યુવકોમાંથી 3 યુવકો ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી […]

દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકને બચાવી લેવાયો

દ્વારકા, 18 મે 2026: Two youths drown in Gomti river, one rescued  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ ખાતે પવિત્ર અધિક માસના પહેલા પ્રથમ દિવસે રવિવાર હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દ્વારકામાં ગોમતી નદીમાં રાજકોટથી આવેલા બે યુવાનો નહાવા માટે ગયા હતા. ત્યારે નદીમાં પાણીના તેજ પ્રવાહને લીધે બન્ને યુવાનો ડુબવા લાગતા આસપાસના લોકોએ તેમને […]

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]

વડોદરાના દીવેર ગામ પાસે નર્મદા નદીમાં નાહવા પડેલા 4 કિશોર તણાયા, એકનો બચાવ, 3 લાપત્તા

વડોદરાઃ  જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામમાં બેસતા વર્ષના દિને  ગામના 6 કિશોર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા. જેમાં 6 કિશોર પૈકી 4 કિશોર નાહવા પડ્યા હતા, જ્યારે બે કિશોરને તરતા આવડતું ન હોવાથી તેઓ નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા. દરમિયાન નાહવા પડેલા 4 યુવાન નદીના વહેણમાં તણાવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code