મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન
અંગદાનના સેવા યજ્ઞમાં છેલ્લા છ વર્ષોમાં ૨૪૦ દાતાઓ દ્વારા ૧૦૩૨ અંગો-પેશીઓનું દાન કરાયું અમદાવાદ, 16 મે, 2026 – મહેસાણાના ૨૯ વર્ષીય યુવકે અંગદાન થકી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઊઠી છે, જ્યાં મહેસાણાના એક ૨૯ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના […]


