1. Home
  2. Tag "Pathan"

‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,4 દિવસમાં 400 કરોડનો આંકડો પાર !  

મુંબઈ:શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. સર્વત્ર પઠાણનો જ પડઘો છે.શાહરૂખની કમબેક ફિલ્મ દરરોજ ઈતિહાસ રચી રહી છે.બોક્સ ઓફિસ પર સુનામી આવી ગઈ છે.પઠાણ તોફાની ગતિએ કમાણી કરી રહી છે.પઠાણે રિલીઝના ચોથા દિવસે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણે ત્રીજા દિવસે પણ શાનદાર કમાણી કરી […]

ફિલ્મ ‘પઠાણ’ એ 21 રેકોર્ડ બનાવ્યા, ત્રીજા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડને પાર કલેક્શન

ફિલ્મ પઠાણની છપ્પરફાળ કમાણી ત્રીજા જ દિવસે 300 કરોડને પાર કલેક્શન ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છે,  અનેક વિરોધ વિવાદના વંટોળ વચ્ચે ત્રીજા દિવસે આ ફિલ્મે વર્લ્ડવાઈડ 300 કરોડનો આંકડો આંબી લીધો છે. સાથે જ અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ એડવાન્સ બુકિંગમાં પણ ફિલ્મ એ બાજી […]

ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફીસ પર છવાઈ – વિતેલા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળ, બે દિવસમાં 125 કરોડનો આંકડો પાર

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફીસ પર કરી રહી છએ કમાલ માત્ર 2 દિવસમાં 100 કરોડની કલ્બમાં સામેલ ભારતમાં 2 દિવસમાં 70 કરોડનો આકડો પાર વિશ્વભરની કમાણી 125 કરોડને પાર પહોંચી મુંબઈઃ- તાજેતરમાં જ 25 જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનની ખૂબ જ ચર્ચિત ફિલ્મ પઠામ રિલીઝ થી હતી. ફિલ્મના સોંગ પણ ઘણો વિવાદ છેડાયો હતો જેને […]

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નો પહેલો શો સવારે 8 વાગ્યાને બદલે આટલા વાગ્યે કરાશે શરુ

ફિલ્મ પઠાણનો પહેલો શો વહેલી સવારે સવારે 6 વાગ્યાથી જોઈ શકાશે આ ફિલ્મ મુંબઈ – બોલિવૂડ કિંગખાન હાલ ચર્ચામાં છે તેમની ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ થીયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનું સોંગ વિવાદ સાથએ સંકળાયેલું છે આમ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શાનદાર થઈ રહ્યું છે ત્યારે દર્શકો આ ફિલ્મની રિલીઝને લઈને ઘણા […]

શાહરુખ-દિપીકાની ફિલ્મ ‘પઠાણ’ના એડવાન્સ બુકિંગની શાનદાર શરુઆત – 3 કરોડોના આંકડો વટાવ્યો

ફિલ્મ પઠાણની એડવાન્સ બુકિંગસ શાનદાર 3 કરોડોના આકડા માત્ર થોડા જ કલાકોમાં કર્યો પાર મુંબઈઃ- તાજેતરમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ ખૂબ ચર્ચામાં છે.દિપીકાએ બેશરમ રંગમાં કેસરી કલરની બિકીની પહેરી હતી જેને લઈને વિવાદ સર્જાયો હતો જો કે મહત્વની વાત એ છે કે અનેક વિવાદ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થતાની સાથે જ ગણતરીના કાલકોમાં જ […]

શાહરુખ ખાન-દિપીકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’નું સોંગ ‘બે શર્મરંગ’ કોન્ટ્રોવર્સી વચ્ચે પણ ટોપ 5 માં નંબર 1 પર

બેશર્મ રંગ સોંગને ટોપ 5 મા સ્થાન મેળવ્યું અનેક વિવાદ બાદ પણ સોંગનો જાદૂ છવાયો આજ ફઇલ્મનું ટાઈટલ સોંગ ટોપ 5માં 3જા નંબર પર મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કહો કે કિંગ ખાન તેમની ફિલ્મ પઠામ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે,જો કે આ ફિલ્મ રિલીધ પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે,ફિલ્મમાં દિપીકા પાદુકોણે ઓરેન્જ કલરની […]

ફિલ્મ પઠાણનું ટ્રેલર થયું રિલીઝ,શાહરૂખ ખાન અને જોન ઇબ્રાહિમ વચ્ચે જોવા મળશે જબરદસ્ત ફાઈટ

મુંબઈ:શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મ થોડા દિવસોમાં રિલીઝ થવાની છે અને તેને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. દરેક જગ્યાએ ફિલ્મની ચર્ચા છે. હવે ફિલ્મના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. ઘણા સમયથી દર્શકો શાહરૂખના આ નવા અવતારની રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેલર ખાસ છે. ટ્રેલરમાં જોઈ […]

અમદાવાદમાં કિંગખાનની ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન વિહીપ અને બજરંગદળ દ્રારા ભારે વિરોધ – પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા

ફિલ્મ પઠાણનો ભારે વિરોધ અમદાવાદમાં પ્રમોશન દરમિયાન પોસ્ટર ફાડવામાં આવ્યા વિહિપ અને બજરંગદળે નોંધાવ્યો વિરોધ અમદાવાદઃ- શાહરુખ ખાનની ફઇલ્મ પઠાણ છેલ્લા કેટલાક સમયથી વિવાજના વંટોળમાં ફસાય છે રિલીધ પહેલા જ આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છએ તેવી સ્થિતિમાં હવે અમદાવાદમાં પણ આ ફઇલ્મનો  વિરોધ નોંધાયો હતો વિતેલી રાતેર બજરંગ દળ તથા વિશઅવ હિન્દુ પરિષદના […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ વિવાદમાં – બોયકોટની ઉઠી માંગ,જાણો શું છે કારણ

ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ વિવાદમાં બોયકોટ કરવાની લોકોની માંગ મુંબઈ – બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાન તેમની ફિલ્મ પઠામને લઈને ચર્ચામાં છે, તેમની બર્થડેના દિવસે ફિલ્મ પઠાણનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું કેટલાક લોકો ટિઝરને વખાણી રહ્યા છએ તો કેટલાક લોકોએ ટિઝર રિલીઝ બાદ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી છે. પરિણામે મોસ્ટ અવનોઈટેડ ફિલ્મ પઠાણ […]

કિંગખાનની બર્થડે પર તેમની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ

શાહરુખખાનની ફિલ્મ પઠામનું ટિઝર રિલીઝ બર્થડેના દિવસે ફેન્સને મળી ફિલ્મના ટિઝરની ગીફ્ટ મુંબઈઃ- બોલિવૂડ કિંગખાન આજે તેમનો 57મો  બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે આજના દિવસે જ તેમની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ પઠાણનું ટિઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, શાહરુખની આ ફિલ્મની દર્શકો અને ચાહકો છેલ્લા ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટિઝરમાં જોવા મળએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code