1. Home
  2. Tag "Pathan"

ઈસ્લામાબાદને પખ્તૂનિસ્તાન બનાવવાની ધમકી? :પ્રોજેક્ટ તાલિબાન પાકિસ્તાનને ભારે પડયો, તાલિબાનોની નવા ટુકડા કરવાની ધમકી!

કાબુલ : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસે પાકિસ્તાનને 1971ની જેમ ટુકડા થવાની ધમકી આપી છે. અબ્બાસે કહ્યુ છે કે જો અફગાનીઓ પર અત્યાચારો થતા રહેશે, તો 1971ની જેમ તેના ફરીવાર ટુકડા થશે. 1971માં પૂર્વ પાકિસ્તાન અલગ થયું અને બાંગ્લાદેશ બન્યું હતું. પાકિસ્તાન પોતાના ક્ષેત્રોમાંથી અફઘાનીઓને ખદેડી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના […]

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના સૌંગ ‘ઝૂમે જો પઠાણ’નો નવો રેકોર્ડ, યૂ ટ્યૂબ પર 40 કરોડથી વધુ વખત જોવાયું આ સોંગ

ઝૂમે જો પઠાણ સોંગનો નવો રેકોર્ડ યૂ ટચ્યૂબ પર 40 કરોડથી વધુ વખત સોંગ જોવામાં આવ્યું મુંબઈઃ બોલિવૂડના બાદશાહ કિંગખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થયાને મહિના ઉપરનો સમય વિતી ગયો હોવા છત્તા ચર્ચામાં છે આ ફિલ્મે અનેક રેકોર્ડ નોંધાવ્યા છે બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કરીને ફિલ્મ બ્લોક બ્લાસ્ટર સાબિત થઈ છે ત્યારે યૂ ટ્યૂબ પર […]

શાહરુખ ખાનની બ્લોકબ્લાસ્ટર  ફિલ્મ ‘પઠાણ’ હવે આવતી કાલથી ઓટીટી પર મચાવશે ધમાલ

ફિલ્મ પઠાણ 22 માર્ચે ઓટીટી પર જોવા મળશે કટ થયેલા સીન ઓટીટી પર દર્શાવવામાં આવશે મુંબઈઃ- એભિનેતા શાહરુખ ખાન, જ્હોન અબ્રાહ્મ અને દિપીકા પાદુકોણની ફિલ્મ પઠાણે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી છે અને ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે માત્ર ભઆરતમાં જ નહી વિદેશમાં પણ આ ફિલ્મને ઘણો પ્રેમ મળ્યો છએ ત્યારે હવે આ […]

પઠાણ:કેજીએફ 2, બાહુબલી 2ને પાછળ છોડી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

મુંબઈ:શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ હિન્દી સિનેમામાં સફળતાનો નવો અધ્યાય લખી રહી છે.આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફર્યો હતો.શાહરૂખની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ જ કારણ છે કે આ ફિલ્મ આવતાની સાથે જ સિનેમાઘરોમાં હિટ થઈ ગઈ હતી.જો કે તેના રિલીઝ પહેલા તેના ગીત બેશરમ રંગને […]

શાહરૂખ ખાનની પઠાણે બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ,1000 કરોડના ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની

મુંબઈ:સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત યશ રાજ ફિલ્મ્સની પઠાણ મંગળવારે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડને પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, ‘પઠાણ’એ વિદેશમાં 377 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ભારતમાં તેનું કુલ કલેક્શન 623 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં ડિમ્પલ […]

શારુખની ફિલ્મ પઠાણની 13મા દિવસે પણ શાનદાર કમાણી – વધુ એક રેકોર્ડ તોડ્યો

ફિલ્મ પઠાણની શાનદાર કમાણી સતત 13માં દિવસે પણ દર્શકો ફિલ્મ જોવા ઉત્સાહીત મુંબઈઃ- બોલિવૂડની ફિલ્મ પઠાણ ઘૂમ મચાવી રહી છે અભિનેતા શાહરુખખાનની આ ફિલ્મ વિવાદના વંટોળમાંથી પસાર થયા બાદ પર બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરવામાં અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે સતત 13મા દિવસે પણ બોક્સ ઓફીસ પર સારુ પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ […]

પઠાણે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ,12માં દિવસે કરી તાબડતોડ કમાણી,કલેક્શન 850 કરોડ સુધી પહોંચ્યું!

મુંબઈ:પઠાણની સુનામીએ બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી છે.શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે.પઠાણનું તોફાન એવું ચાલ્યું કે અટકવાનું નામ નથી લઈ રહ્યું.શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થવાના છે.પરંતુ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે. શાહરૂખની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ધમાકો કરી રહી છે.આ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને […]

બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બની પઠાણ,11માં દિવસે આટલા કરોડની કરી કમાણી  

મુંબઈ:શાહરૂખ ખાનની પઠાણે બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી છે.કિંગ ખાનની કમબેક ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.વીકએન્ડ હોય કે વર્કિંગ ડે… પઠાણનો ચાર્મ દરરોજ અકબંધ રહે છે.રિલીઝના 11મા દિવસે પણ પઠાણનો પરચમ લહેરાયો છે. શાહરૂખ ખાનની આ ફિલ્મે 11માં દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરીને બતાવ્યું છે કે તે માત્ર રોમાંસનો રાજા જ નહીં પરંતુ બોક્સ […]

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની શાનદાર કમાણી – 665 કરોડને પાર કલેક્શન

ફિલ્મ પઠાણની શાનદાર કમાણી 665 કરોડને પાર કલેક્શન   મુંબઈ: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, એડવાન્સ બુકિંગમાં પણ જોરદાર કમાણી કરનારી ફિલ્મ બની હતી તો અનેક ફિલ્મોનો આ ફિલ્મે રેકોર્ડ તોડ્યો છે ત્યારે હવે ફિલ્મનું કલેક્શન પજી પણ રુકવાનું નામ જ નથી લઈ રહ્યું. અનેક વાદવિવાદના […]

પઠાણ’ની 5માં દિવસે બમ્પર કમાણી,જાણો કેટલી કરી કમાણી

મુંબઈ:બોક્સ ઓફિસ પર પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ બધાની ચાંદી-ચાંદી થઈ ગઈ છે.શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની નોનસ્ટોપ કમાણી ચાલુ છે.દરરોજની કમાણી સાથે રેકોર્ડ બનાવી રહેલા પઠાણના ઓપનિંગ વીકએન્ડ કલેક્શનના કુલ આંકડા આવી ગયા છે.કિંગ ખાનના ચાહકો માટે આનંદની મોટી તક છે કારણ કે,પઠાણ 300 કરોડની નજીક પહોંચી ગયો છે.પાંચમા દિવસે એટલે કે રવિવારે પઠાણે ફરીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code