1. Home
  2. Tag "Pathan"

શાહરુખ ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’માંથી દિપીકા પાદૂકોણનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

ફિલ્મ પઠાણમાંથી શાહરુખ -દિપીકાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે દર્શકો આતુરતાથી ફિલ્મની જોઈ રહ્યા છે રાહ લાંબા સમય પછી દિપીકા અને શાહરુખ સાથે જોવા મળશે મુંબઈઃ બોલિવૂડ બાદશાહ એવા શાહરુખ પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈને ઘણા સમયથી સમાચારોની હેડલાઈનમાં રહે છે ત્યારે હવે આ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે, આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી […]

ફિલ્મ પઠાણમાં દીપિકા જોવા મળશે દબંગ રોલમાં,જુઓ વિડીયો

ફિલ્મ પઠાણમાં જોવા મળશે દીપિકા શાહરૂખ ખાન સાથે દબંગ રોલમાં જોવા મળશે દીપિકા પાદુકોણનું રસપ્રદ ટીઝર રિલીઝ   મુંબઈ :શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળવાના છે.પઠાણ ચોક્કસપણે બોલિવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મની સત્તાવાર જાહેરાત 2 […]

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટિઝર રિલીઝ – દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક જોવા મળી

પઠાણ ફિલ્મનું ટિઝર રિલીઝ આવતા વર્ષે ફિલ્મ રિલીઝ થશે મુંબઈ- છેલ્લા કેટલાક સમયથી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આજરોજ ફઆઈનલી આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે, આ સાથે જ દિપીકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની પહેલી ઝલક પણ જોવા મળી છે. આ સાથે જ  પઠાણફિલ્મની રિલીઝ ડેટ પણ […]

શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે યૂરોપ રવાના- ફિલ્મના સોંગમાં જોવા મળશે સુંદર શહેરોમાં મ્યૂઝિકલ મેજિક, આ પહેલા ક્યારેય આ સ્થળે નથી થયું હિન્દી ફિલ્મ્સનુ શૂટિંગ

શાહરુખ અને દિપીકા ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગ માટે યૂરોપ રવાના યૂરોપના શહેરામાં થશે મ્યૂઝિકલ શૂટિંગ મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં જોવા મળે છે, ફેંસ આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મનું શૂટિંગ હાલ યુરોપના શહેરોમાં શરુ કરવામાં આવી રહ્યું છે , આ ફિલ્મમાં શાહરુખ સાથે દિપીકા પાદુકોણ રોમાન્સ […]

અમેરિકન સિંગરે સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને ભારતીયોને નવા વર્ષની પાઠવી શુભકામના

દિલ્હીઃ ભારતીય હિન્દુ સંસ્કૃતિએ દુનિયાના વિવિધ દેશોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે. દરમિયાન હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસના શુકલ પક્ષના પ્રતિપદાએ નવસંવત્સર એટલે કે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજથી હિન્દુઓના નવા વર્ષનો પ્રારંભ થયો છે. દરમિયાન અમેરિકન સુપ્રસિદ્ધ ગાયિકા મેરી મિલબેનએ ભારતીય નવા વર્ષ નિમિત્તે સંસ્કૃતમાં શ્લોકનું પઠન કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી […]

શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે એક્શન ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે

– શાહરૂખ અને જોન એક સાથે કામ કરતા નજરે પડશે – ફિલ્મ પઠાણમાં શાહરૂખ અને જોન જોવા મળશે – યશ રાજ ફિલ્મ્સ હેઠળ બનાવવામાં આવશે આ ફિલ્મ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન લાંબા સમય પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન હવે જોન અબ્રાહમની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code