1. Home
  2. ગુજરાતી
  3. મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નો પહેલો શો સવારે 8 વાગ્યાને બદલે આટલા વાગ્યે કરાશે શરુ
મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નો પહેલો શો સવારે 8 વાગ્યાને બદલે આટલા વાગ્યે કરાશે શરુ

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘પઠાણ’નો પહેલો શો સવારે 8 વાગ્યાને બદલે આટલા વાગ્યે કરાશે શરુ

0
Social Share
  • ફિલ્મ પઠાણનો પહેલો શો વહેલી સવારે
  • સવારે 6 વાગ્યાથી જોઈ શકાશે આ ફિલ્મ

મુંબઈ – બોલિવૂડ કિંગખાન હાલ ચર્ચામાં છે તેમની ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ થીયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મનું સોંગ વિવાદ સાથએ સંકળાયેલું છે આમ છત્તા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શાનદાર થઈ રહ્યું છે ત્યારે દર્શકો આ ફિલ્મની રિલીઝને લઈને ઘણા ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.

જો ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો આમતો દરેક ફિલ્મ પહેલા દિવસથી જ સવારે 8 વાગ્યાથી સિનેમાઘરોમાં દર્શાવાય છે એટલે કે પહેલો શો 8 વાગ્યાથી શરુ કરવામાં આવે છએ જો કે શાહરુખખાનની ફઇલ્મ પઠાણનો પહેલો શો 6 વાગ્યાથી શરુ કરવામાં આવશે.

 ‘પઠાણ’ના ફર્સ્ટ ડે શો સવારે 6 વાગ્યાથી શરૂ થશે. દર્શકોની માંગને કારણે નિર્માતાઓએ સવારે 6 વાગ્યાથી જ શો શરૂ કરવાની યોજના બનાવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ ફઇલ્મમાં શાહરુખખાન સાથએ દિપીકા પાદુિકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code