સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
સુરત, 1 જુન,2026 : PM Modi’s arrival on June 5th વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જુનના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. અને જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનના મોદીના આગમનને લીધે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી […]


