વડોદરામાં ગેડા સર્કલથી એરપોર્ટ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો સોમવારે યોજાશે
વડોદરા, 8 મે 2026: PM Modi’s grand road show વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી તા. 11મીને સોમવારે વડોદરા શહેરની મુલાકાતે આવશે. અને સરદારધામના લોકાર્પણ બાદ શહેરના ગેડા સર્કલથી એરપોર્ટ સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં […]


