1. Home
  2. Tag "propaganda"

ધ કેરળ ફાઈલ્સને લઈને વિવાદ વકર્યો, ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારાઓને ફિલ્મ અભિનેત્રીનો કરારો જવાબ

બેંગ્લોરઃ ધ કેરળ સ્ટોરી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાં બાદ વિવાદ ઉભો થયો હતો. કેરળની કથિત 32000 યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને ISIS માટે સેક્સ સ્લેવ બનવા મોકલવામાં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. દરમિયાન આ આક્ષેપને કેરળના સીએમ સહિતના અનેક આગેવાનોએ ફગાવ્યો હતો. દરમિયાન ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ હવે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારા આગેવાનોને આકરો જવાબ આપ્યો છે. […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રસાર-પ્રચારમાં શ્રદ્ધા હત્યાનો મુદ્દો ઉઠવ્યો

નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ વિધાનસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે અને કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ દિલ્હીમાં થયેલા ચકચારી શ્રદ્ધા હત્યા કેસના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યાં છે. આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ આ હત્યાની ઘટના લવ જેહાદ ગણાવી હતી. દિલ્હીની શ્રદ્ધા વોકરની હત્યાના પડઘા ગુજરાતની ચૂંટણીમાં પણ પડી રહ્યાં છે. આસામના […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધમાં દુષપ્રચાર ફેલાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતિઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાત જગજાહેર છે અને દુનિયાના અનેક દેશોએ આ મામલે પાકિસ્તાનને ટકોર કરી છે પરંતુ અત્યાચારના બનાવો અટકાવવાના બદલે દેશ-દુનિયામાં ભારતની વિરોધમાં દુષપ્રચાર કરવાની તક ગુમાવતું નથી. પાકિસ્તાનના રાજકારણીઓ ઇસ્લામોફોબિયા પર વિશ્વને જ્ઞાન આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન […]

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code