1. Home
  2. Tag "public"

ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડની ટીમ જાહેર કરાઈ, માર્ક વુડ અને ક્રિસ વોક્સેનો સમાવેશ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેમજ પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં અત્યાર સુધીમાં ભારત અને ઈંગ્લેન્ડ એક-એક ટેસ્ટ જીતી છે. જ્યારે એક ટેસ્ટ ડ્રો ગઈ છે. ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજ્ય થયો હતો. હવે ચોથી ટેસ્ટ બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે. દરમિયાન ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટને લઈને ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફાસ્ટ બોલર માર્ક […]

કાબુલ હુમલોઃ ISIS-Kએ હુમલાખોરનો ફોટો કર્યો જાહેર, અફઘાની નાગરિકોએ મદદ કર્યાનો દાવો

દિલ્હીઃ કાબુલ એરપોર્ટ ઉપર થયેલા હુમલાની જવાબદારી લઈને આઈએસઆઈએસ-કે એટલે કે ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત (આઈએસકેપી)એ દાવો કર્યો છે કે, આ ધમાકામાં તેમનો હાથ છે એટલું જ નહીં ઈસ્લિમક સ્ટેટે એક તસ્વીર પણ જાહેર કરી છે. જેમાં હુમલાને અંજામ આપનારા હુમલાખોર નજરે પડી રહ્યો છે. The ISIS release on today's attack, issued through its "Amaq […]

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક […]

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા […]

ગૌણ સેવા પસંદગી મંડળે મોકુફ રાખેલી પરીક્ષાની તારીખ કરી જાહેર કરી

ગાંધીનગર:  રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે અગાઉ મોકુફ રખાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનીશ/ ઓડિટર / પેટા તિજોરી અધિકારીની ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. તે મુજબ તા. 9મી જુલાઈના રોજ આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સેન્ટર ફાળવવામાં આવ્યા […]

GPSC વર્ગ 1-2 ની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, પરીક્ષાની નવી તારીખોની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ, રજિસ્ટાર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 […]

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]

અમદાવાદમાં યલો એલર્ટ જાહેરઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે કરી આગાહી બપોરે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ આગામી 48 કલાક આકરી ગરમી પડશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરના સમયે આકરી ગરમી પડતી હોવાથી લોકો કામ વગર બહાર જવાનું ટાળીને ઓફિસ અને ઘરમાં પંખા તથા એસી પાસે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક […]

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code