ટ્રેનોનું બુકિંગ વધે તો ટિકિટ વેચાણ બંધ કરી બેરિકેડ મુકવા રેલવે બોર્ડનો આદેશ
દિલ્હીના રેલવે સ્ટેશન પર ભાગદોડના બનાવ બાદ તંત્ર જાગ્યું વધુ ભીડ થાય તો પેસેન્જરને હોલ્ડિંગ એરિયામાં રોકવા કહેવાયું અધિકારીઓ – કર્મચારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા સુચના અમદાવાદઃ નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર શનિવારે કુંભમેળામાં જવા માટે થયેલી ભીડ અને ભાગદોડને કારણે 18 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રેલવે બોર્ડ દ્વારા તમામ રેલવે સ્ટેશનો […]