1. Home
  2. Tag "rajiv kumar"

 દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની  થઈ નિમણૂક -15 મેના રોજ સંભાળશે કાર્યભાર

નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની પસંદગી 15 મે ના રોજ સંભાળશે પોતાનો કાર્યભાર દિલ્હીઃ- દેશમાં નવા ચૂંટણી કમિશનરની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, રાજીવ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર કરીતે નિયૂક્ત કરાયા છે.આ મામલે  ન્યાય અને કાયદા મંત્રાલયે ગુરુવારે એક સૂચના જારી કરીને આ માહિતી આપી હતી આ સૂચનામાં કહેવામાં આવ્યું ચે કે […]

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું,અર્થશાસ્ત્રી સુમન બેરી આગામી ઉપાધ્યક્ષ બનશે

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે આપ્યું રાજીનામું અર્થશાસ્ત્રી સુમન બેરી આગામી ઉપાધ્યક્ષ બનશે સુમન કે બેરી 1 મેથી સંભાળશે ચાર્જ દિલ્હી:નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.રાજીવ કુમાર ઘણા વર્ષો સુધી આ પદ પર રહ્યા.રાજીવ કુમારની જગ્યાએ હવે ડૉ. સુમન કે બેરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. સુમન […]

શિક્ષક જ સમાજના નિર્માતા છે : ડૉ. રાજીવ કુમાર

ભારતીય શિક્ષણ મંડળ-નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે યોજાયો વેબિનાર ‘શૈક્ષણિક નેતૃત્વ’ વિષય પરના વેબિનારનું આયોજન કરાયું નીતિ આયોગના ઉપ પ્રમુખ ડૉ.રાજીવ કુમારે વેબિનાર સંબોધિત કર્યો હતો નવી દિલ્હી: “કોઇપણ સમાજના નિર્માણમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે કારણ કે શિક્ષક જ સમાજને યોગ્ય રાહ દર્શાવવા અને એક યોગ્ય દિશામાં લઇ જવાની ક્ષમતા ધરાવે છે. પોતાની સર્જનાત્મક ક્ષમતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code