1. Home
  2. Tag "Rajkot district"

રાજકોટ જિલ્લામાં વાહનો પર ગેરકાયદે એલઈડી લાઈટ સામે RTOની ઝૂંબેશ

રાજકોટ, 12 માર્ચ 2026: RTO campaign against illegal LED lights on vehicles ગાંધીનગરથી મળેલી સુચના બાદ દરેક જિલ્લાના આરટીઓ દ્વારા વાહનો પરની ગેરકાયદે એલઈડી લાઈટ્સ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા બે મહિનામાં 722 જેટલા વાહનોમાં ગોરકાયદે એલઈડી સામે કેસ કરીને દંડ વસુલવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

રાજકોટ જિલ્લામાં મેપિંગ ન થયેલા મતદારોને શોધવાનું કામ શિક્ષકોને સોંપાતા વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોપાતી હોવાથી બાળકોના ભણતર પર અસર પડી રહી છે. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની કામગીરી શિક્ષકોએ પૂર્ણ કરી ત્યાં જ ફરી રાજકોટ જિલ્લાના શિક્ષકોને 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો શોધવાનું કામ સોંપાતા શિક્ષકોમાં કચવાટ જાગ્યો છે. 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ […]

રાજકોટ જિલ્લામાં ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ, 5 કેસમાં FRI નોંધવાનો આદેશ

લેન્ડ ગ્રેબિંગના 118 કેસ તપાસ બાદ પડતા મૂકાયા, વહીવટી તંત્રની કેસ નિકાલની ધીમી કામગીરીથી અરજદારોમાં અસંતોષ, જિલ્લામાં જમીન, મકાન અને મિલકત પચાવી પાડવાની ફરિયાદો વધી રાજકોટઃ જિલ્લામાં જમીનો પચાવી પાડવાના બનાવો વધતા જાય છે. જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ થઈ છે. જેમાંથી 118 કેસની સમીક્ષા બાદ તેને ફાઈલ કરવામાં આવ્યા […]

રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં 150 શિક્ષણ સહાયકો અઢી મહિનાથી પગાર મળ્યો નથી

કોંગ્રેસની DEO કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી, શિક્ષણ સહાયકોની જુલાઈમાં નિમણૂંક થયા બાદ હજુ પગાર મળ્યો નથી, DEO કહે છે, કદાચ બે-ત્રણ શિક્ષકોનો પગાર બાકી હશે રાજકોટઃ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ગત  જુલાઈ માસના અંતમાં શિક્ષણ સહાયકની નિમણૂકો કરવામાં આવી હતી. જેમાં 150 જેટલા શિક્ષણ સહાયકોને અઢી મહિનાનો પગાર ન મળતા […]

રાજકોટ જિલ્લામાં 4850 શિક્ષકોને BLO અને ફ્લડ સહિતની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ

બુથ લેવલ ઓફિસરના 80 ટકા ઓર્ડર શિક્ષકોને આપવામાં આવે છે, 1517 બૂથમાં 1139 બુથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકો હોય છે, હવે તો લેન્ડ ગ્રેબિંગ, મારામારી સહિતના બનાવોમાં શિક્ષકોને પંચ તરીકે બોલાવવામાં આવે છે રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કામગીરી કરાવવામાં આવતી હોય છે. તેના લીધે શિક્ષકો બાળકોને શિક્ષણ આપી શકતા નથી. શિક્ષકો […]

રાજકોટ જિલ્લામાં રેશનિંગનો પુરવઠો સમયસર ન મળતા દૂકાનદારોએ કરી રજુઆત

રેશનિંગના દૂકાનદારોએ કલેક્ટરને આવેદન આપીને કરી રજુઆત, રાજકોટ શહેર-જિલ્લાના 50 હજાર રેશનકાર્ડ ધારકોને હેરાનગતિ, અનિયમિત રાશનના પુરવઠાથી કાર્ડધારકો પણ પરેશાન રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા મહિનાઓથી રેશનિંગનો પુરવઠો રેશનના દુકાનદારોને સમયસર મળતો ન હોવાથી સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી જિલ્લાના રેશનના દુકાનદારો  કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પુરવઠા અધિકારીને મળ્યા હતા અને […]

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 468 બુથ ઊભા કરાશે

65 ગ્રામ પંચાયતની સામાન્ય અને 242 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી માટે 3000 કર્મચારીઓને અપાશે તાલીમ ચૂંટણી જાહેર થયા પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રાજકોટઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં હાલ વહિવટદારોનું શાસન છે. જ્યારે ઘણી ગ્રામ પંચાયતોની પણ મુદત પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ પણ હવે ગ્રામ પંચાયતોની […]

કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો

• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે • બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે • શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને […]

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલને કારણે બેડી યાર્ડમાં આવક ઘટી

વરસાદી હવામાનને લીધે કપાસ અને મગફળીની આવક ઘટી, ગત સપ્તાહમાં 3000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. હવે ખેડુતોએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રાજકોટઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાંયુ બનતા વરસાદી માહોલ છવાયો છે સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટોછવાયો તો કયાંક એકધારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની અસર રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ […]

રાજકોટ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત પાકનું 4.20 લાખ હેકટરમાં થયું વાવેતર

રાજકોટ: જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડુતોએ વાવાણીના શ્રી ગણેશ કરી દીધા હતા. ઘણા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ છે. રાજકોટ સહિત જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસ પાકનું વાવેતર થયું છે. ઉપરાંત સોયાબિનનું વાવેતર પણ વધ્યુ છે.  જિલ્લામાં 4.20 લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લામાં દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code