1. Home
  2. Tag "rajpath"

મોદી સરકાર બદલશે રાજપથનું નામ,નેતાજી બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ આ નામથી ઓળખાશે

દિલ્હી:કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ ઐતિહાસિક રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવાનો નિર્ણય લીધો છે.સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરની સાંજે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આખા વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. સૂત્રોએ જણાવ્યું કે,નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ […]

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ની ઝાંખી બનશે આકર્ષણનું કેન્દ્ર

રાજપથ પર કાશી વિશ્વનાથની ઝાખી બનશે આકર્ષણનું કેન્દ્ર રાજપથ રોડ પર કાશી વિશ્વનાથ કોરિડોરની ઝાખી રજૂ કરાશે દિલ્હીઃ- દેશભરમાં આવનારા દેશપર્વ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ તડામાર ચાલી રહી છે, જો કે કોરોનાના કહેરને લઈને આ વખતે ગણતંત્ર દિવસે રાજપથ રોડ પર ખૂબ જ ગમતરીના મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ સાથે જ વિદેશી મહેમાનોના આગમનને […]

પ્રજાસત્તાક દિન 2019: વિશ્વએ જોઈ ભારતની સ્ત્રી શક્તિ

આજે ભારતના 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ભારતે દુનિયાને આજે ઝાંખીઓ અને પરેડના માધ્યમથી પોતાની શક્તિનો નમૂનો દેખાડયો છે. આ શક્તિનું પ્રદર્શન દુશ્મનોને એ દેખાડવા માટે પુરતું છે કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી. તેની સાથે ભારતની સૈન્ય શક્તિ દુશ્મોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં નારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code