1. Home
  2. Tag "Rajput Samaj"

નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. . તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો […]

અમદાવાદમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે, ચૂંટણી પહેલા સમાજની તાકાત બતાવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કરણી સેના અમદાવાદમાં રાજપુત સમાજનું મહાસંમેલન યોજીને સમાજની એકતાની તાકાતના દર્શન કરાવશે. રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે.રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, દશેરા અને દિવાળીની વચ્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ પોતાની તાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code