1. Home
  2. Tag "ratan tata"

મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ એ ઉદ્યોગપતિ રતનને પોતાના નિવાસસ્થાને ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા

મુંબઈઃ આજકોજ શનિવારે મહાર્ષ્ટરના મુખ્યમંત્રી  એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ઉદ્યોગપતિ રતન ટાટાને તેમના નિવાસસ્થાન પહો્ચાય હતા કારણ કે  28 જુલાઈના રોજ, મહારાષ્ટ્ર સરકારે પીઢ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાને પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ એવોર્ડની જાહેરાત કરી હતી. જે માટે આજરોજ રતન ટાટાને આ ઉદ્યોગ રત્ન એવોર્ડથી તેમના […]

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓ અને સાંસદોને આમંત્રણ,રતન ટાટા સહિતની અગ્રણી હસ્તીઓને પણ અપાયું આમંત્રણ

દિલ્હી:નવા સંસદભવનના ઉદ્ઘાટન 28 મે ના રોજ છે ત્યારે નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ ભૂતપૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બંને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યું છે. આ સિવાય ભારત સરકારના […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં 4345 બાળકોની સહાય કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM CARES ફંડના ટ્રસ્ટી મંડળની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.PM CARES ફંડની મદદથી હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં PM CARES for Children સ્કીમનો સમાવેશ થાય છે જે 4345 બાળકોને સહાય કરે છે. નરેન્દ્ર મોદીએ PM CARES ફંડમાં પૂરા દિલથી યોગદાન આપવા બદલ દેશના […]

પીએમ મોદીએ રતન ટાટાને આપી મોટી જવાબદારી,પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા

મુંબઈ:દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ સિવાય દેશની કેટલીક અન્ય […]

રતન ટાટા પર બનશે વેબસિરીઝ,આ કંપનીએ વેબસિરીઝ બનાવવાનું શરૂ કર્યું કામ

રતન ટાટા પર બનશે વેબસિરીઝ ઓલમાઈટી મોશન પિક્ચરે શરૂ કર્યું કામ રતન ટાટાના સીક્રેટ લાઈફના ખુલશે રહસ્યો મુંબઈ:બિઝનેસ ટાયકૂન રતન ટાટા દેશના જાણીતા વ્યક્તિત્વ છે.ટાટા ગ્રુપનું આજના સમયમાં લાખો કરોડનું ટર્નઓવર છે.રતન ટાટાના જીવનનો 200 વર્ષનો ઈતિહાસ ઘણો ખાસ રહ્યો છે,એવામાં હવે રતન ટાટા વિશે વેબ સિરીઝ બનાવવાની વાત સામે આવી છે.ઓલમાઈટી મોશન પિક્ચર આ […]

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત રતન તાતાની આવશે બાયોગ્રાફી, પુસ્તકથી લોકો તેમનું જીવનચરિત્ર જાણી શકશે

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્રથી લોકો થશે માહિતગાર એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઇ રહ્યા છે પૂર્વ બ્યુરોક્રેટ અને નિવૃત્ત IAS અધિકારી થોમસ મેથ્યુ તેમના પર પુસ્તક લખશે નવી દિલ્હી: દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્ર વિશે લોકો હવે માહિતગાર થઇ શકશે. જીવનપર્યત સાદગી અને પરોપકાર માટે જાણીતા એવા […]

માણસ તો બધા છે, માત્ર માણસાઈની જરૂર છે,એક ફોટો કે જેના રતન ટાટાએ પણ કર્યા વખાણ

માણસાઈ હોય તો કંઈક આવી જેના રતન ટાટા પણ કરે વખાણ મુંબઈના સામાન્ય માણસની મહાનતા રતન ટાટા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર રસપ્રદ પોસ્ટ્સ પોસ્ટ કરતા રહે છે. ભલે તે કલ્પિત થ્રોબેક હોય કે પ્રાણીઓની તસવીરો, ખાસ કરીને રખડતા કૂતરાઓ સાથે જોડાયેલી તેની પોસ્ટ્સ ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને […]

એક સમયે ફોર્ડ એ રતન તાતાને હેસિયત બતાવાની કરી હતી ભૂલ, તાતા મોટર્સ એવી ટક્કર આપી કે ‘ફોર્ડ’ને તાળા મારવાનો આવ્યો વખત

ફોર્ડના બે એકમો ભારકમાં થશે બંધ એક સમયે રતન તાતાને હેસિયત બતાવાના કર્યા હતા પ્રયત્નો આજે રતન ટાટા વિશ્વમાં જાણીતું નામ છે દિલ્હીઃ- ફોર્ડ મોટર્સે ભારતમાં બંને ઉત્પાદન એકમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાણંદ અને ચેન્નઈ એકમોમાં કામ કરતા 4 હજાર લોકોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયો છે . બે અબજ ડોલરના નુકસાનને કારણે […]

રતન ટાટાએ પોતાના માટે ભારત રત્નની માંગ કરતા લોકોને અપીલ કરતા કહ્યું ‘આવી ઝુંબેશ બંધ કરવામાં આવે’

રતન ટાટાને ભારત રત્ન મળે તે માટેની માંગણી સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે અભિયાન રતન ટાટાએ અભિયાન ચલાવવા ના કહ્યું દિલ્હીઃ- ભારતીય ઉદ્યોગપતિમાં રતન ટાટા જાણીતુ નામ છે, દાતા અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાને ભારત રત્ન મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code