જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીએ 6.43 મિલિયન TEUsનો રેકોર્ડ થ્રુપુટ હાંસલ કર્યો
નવી દિલ્હીઃ ભારતના અગ્રણી કન્ટેનર પોર્ટમાંથી એક,જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA), મુંબઈ, મહારાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીના સૌથી વધુ 6.43 મિલિયન TEUsનું થ્રુપુટ રેકોર્ડ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2022-23ના 6.05 મિલિયન TEU માર્કને વટાવીને, પોર્ટ તેની ઉપરની ગતિ યથાવત રાખી છે. તેની સરખામણીમાં, ગયા વર્ષના અનુરૂપ સમયગાળામાં રેકોર્ડ થ્રુપુટ જોવા મળ્યો હતો, […]