મધ્યપ્રદેશમાં જીપકાર નદીમાં ખાબકીઃ ચારના મોત, 15 ઘાયલ
ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં પૂરઝડપમાં પસાર થતી જીપકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપકાર નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. દૂર્ઘટનાને પગલે વાહનમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં 15 વ્યક્તિઓને ઈજા થઈ હતી. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીકઅપ વાહન સિંધ નદીમાં ખાબકતા ચાર […]


