1. Home
  2. Tag "security agencies"

ઓડિશામાં સુરક્ષા જવાનો સાથે અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં

ઘટના સ્થળો ઉપરથી મારક હથિયારો મળ્યાં સુરક્ષા જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં 29 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. દરમિયાન ઓડિશાના બૌધ જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર મરાયાં હતા. સુરક્ષા […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

ગુરુદાસપુરમાં બે સ્થળો ઉપર સુરક્ષા એજન્સીઓએ દરોડા પાડ્યાં, હેરોઈન અને હથિયારો જપ્ત કરાયાં

અમૃતસરઃ દેશમાં નશાના કાળાકારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુરદાસપુરમાં બે સ્થળો ઉપર દરોડા પાડીને હેરોઈન અને હથિયારોનો જથ્થ કર્યો હતો. પોલીસે હેરોઈન તથા હથિયારો જપ્ત કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરુ કરી છે. પોલીસની તપાસમાં […]

લાલ સાગરમાં ડ્રોન હુમલાનો ભોગ બનેલુ જહાજ મુંબઈ બંદર પહોંચ્યુ, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

મુંબઈઃ લાલ સાગરમાં વેપારી જહાજ એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ મુંબઈ તટ પર પર આવ્યા પછી અનેક એજન્સીઓએ એકસાથે તપાસ શરૂ કરી છે. ભારતીય તટરક્ષક બળ, ભારતીય નૌસેના, તપાસ એજન્સી તથા અન્ય સંબંધિત અધિકારીઓ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે. લાઈબેરિયાઈ વેપારી જહાજ એમવી કેમ પ્લૂટોની સાથે ચાલક દળના […]

હમાસની જેમ પાકિસ્તાનમાં એક્ટિવ આતંકીઓ ગ્લાઈડર મારફતે ભારતમાં હુમલો કરે દહેશત, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. કેન્દ્રીય એજન્સીઓના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે હમાસે જે રીતે ઈઝરાયેલ પર ઓચિંતો હુમલો કર્યો છે, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પણ આવી જ યુક્તિઓનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે. જો […]

કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદની ખુબ જ નજીક આવેલુ છે જખૌ, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અહીં બાજ નજર રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ નજીકથી ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. […]

સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શંકાને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીઃ-  દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથએ જ જી 20ની બેઠક પણ ચાલી રહી હોવાથઈ ખાસ વિદેશથી આવેલા મહેમાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શક્યતા સુરક્ષા એજન્સીઓ દ્રારા વ્યક્ત કરી છે. એલર્ટમાં કહેવામાં […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓએ 3 શકાંસ્પદ નક્સલવાદી ઝબ્બે

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢમાંથી 3 શંકાસ્પદ નક્સલવાદીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ શંકાસ્પદ નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક સમગ્રી મળી આવી હોવાનું જાણવા […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code