ધ્રાંગધ્રામાં પોલીસે જપ્ત કરેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી
સુરેન્દ્રનગર, 26 એપ્રિલ 2026: Fire breaks out in tanker loaded with chemicals seized by police ધ્રાંગધ્રા તાલુકા પોલીસે NDPSના ગુનામાં જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાવ્યું હતું. દરમિયાન કેમિકલ ભરેલા ટેન્કરમાં એકાએક આગ ફાટી નિકળી હતી. આ ઘટનાથી આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કરમાંથી અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા […]


