1. Home
  2. Tag "Semi Finals"

મિયામી ઓપન: બોપન્ના-એબડેનની જોડી મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન મિયામી ઓપનની મેન્સ ડબલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ટોચની ક્રમાંકિત ભારતીય-ઓસ્ટ્રેલિયન જોડી, જે હાલમાં વિશ્વમાં બીજા ક્રમે છે, તેણે ફાઇનલમાં ડચ-ઓસ્ટ્રેલિયન જોડી જોન-પેટ્રિક સ્મિથ અને સેમ વર્બીકને 3-6, 7-6(7-4), 10-7થી હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. સેમિફાઇનલમાં ભારતીય-ઓસ્ટ્રેલિયન જોડીનો સામનો માર્સેલ […]

મનિકા બત્રાએ સેમિફાઇનલમાં બનાવી જગ્યા,ફાઇનલ-4માં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

મુંબઈ:ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ એશિયન કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે.મનિકા શુક્રવારે (18 નવેમ્બર) મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી હતી.આ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. મનિકાએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની ચેન સુ-યુને હરાવી હતી મનિકાએ ચેન સૂ-યુ સામે 4-3થી જીત મેળવી હતી.હવે તેનો મુકાબલો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે […]

ફ્રેંચ ઓપનમાં ભારતીય જોડી સેમી ફાઈનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે ટકરાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા વિવિધ રમતો માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતા ભારતના ખેલાડીઓ દેશ-વિદેશમાં તિરંગાની શાન વધારી રહ્યાં છે. દરમિયાન ફ્રેંચ ઓપનમાં ભારતની જોડીએ જાપાનને હરાવીને સેમી ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતના સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code