1. Home
  2. Tag "Shastra"

વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને દંડક્રમ પારાયણમ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2025ઃ Vedmurti Devvrat Mahesh Rekhe પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેને શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના 2000 મંત્રોથી બનેલા દંડકર્મ પારાયણમને કોઈપણ વિક્ષેપ વિના 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ જે કર્યું છે તે આવનારી પેઢીઓ દ્વારા યાદ […]

શાસ્ત્રોમાંથી મારા જેવો અભણ વ્યક્તિ પણ શિક્ષિત બનવા અને જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે: અમિતાભ બચ્ચન

મુંબઈઃ ડાયરેક્ટર નાગ અશ્વિનની પૌરાણિક અને સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહાભારત યુગના સૌથી શક્તિશાળી યોદ્ધા અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે.બિગ બીએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે તેઓ મહાભારત વિશે વધુને વધુ જાણવા માંગતા હતા, આ માટે તેમણે મહાભારત પુસ્તક ખરીદ્યું. વધુમાં તેમણે ઉમેર્યુ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code