ગોંડલ તાલુકાના શેમળા ગામે તળાવમાં ડુબી જતા એક જ પરિવારના 3 બાળકોના મોત
રાજકોટ, 5 જુન, 2026 : 3 children die after drowning in a pond જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાં એક વાડી નજીક આવેલા તળાવમાં શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોના ડુબી જતા મોત નિપજ્યા છે. ચાર બાળકો રમતા રમતા તળાવના કિનારે પહોંચી ગયા હતા. અને તળાવમાં પડતા ચારેય બાળકો ડુબી ગયા હતા. જેમાં એક બાળકનો બચાવ થયો […]


