સિક્કિમમાં ટનલ ધસી પડતાં 8 મજૂરોના મોત, મિથેન ગેસ લીકેજથી રેસ્ક્યૂ ઓપરેશન ખોરવાયું
ગંગટોક, 21 જુલાઈ 2026: સિક્કિમના નામચી જિલ્લામાં સમરડુંગ સ્થિત એનએચપીસીની તીસ્તા સ્ટેજ-૬ જળવિદ્યુત પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં મંગળવારે એક ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. પટેલ એન્જિનિયરિંગ કંપની દ્વારા તૈયાર કરાઈ રહેલી આ ટનલમાં અચાનક મોટો કાટમાળ ધસી પડતાં કામ કરી રહેલા અનેક મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આઠેક શ્રમિકોના મોત થયાનું જાણવા મળે […]


