હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં જામ્યો બરફીલો માહોલ, ગુજરાતમાં પણ વધ્યો ઠંડીનો ચમકારો
અમદાવાદઃ ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હીમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીને ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલીયામાં 12 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસા અને ગાંધીનગરમાં 15 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાજ્યના બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ […]