1. Home
  2. Tag "soniya gandhi"

આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનો જન્મદિવસ -પીએમ મોદી પાઠવી શુભેચ્છાઓ

દિલ્હી –કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી  આજે 9 ડિસેમ્બરેન રોજ 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોનિયા ગાંઘીને શુભેચ્છાઓ પાઠવવતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે. Best wishes to Smt. […]

કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ મહિલા અનામત બિલ ને રાજીવ ગાંઘીનું સપનું ગણાવ્યું

દિલ્હીઃ આજે સંસદના સત્રનો ત્રીજો દિવસ છે ત્યારે મહિવા અનામત બિલ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી બોલી રહ્યા છે, આ પહેલા તેમણે મહિલા અનામત બિલને પતિ રાજીવ ગાંઘીનું સ્વપ્ન હતું તેમ જણાવ્યું હતું. સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસની કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, […]

કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ સંસદના ખાસ સત્રને લઈને જાણકારી માંગતો પીએમ મોદીને લખ્યો પત્ર

દિલ્હીઃ- કેન્દ્ર દ્રાર થોડા દિવસ અગાઉ સપ્ચેમ્બરમાં 5 દિવસીય સંસદનું સત્ર બોલાવાની જાહેરાત કરાઈ હતી આ ખઆસ સત્રને લઈને અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા ત્યારે હવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ આ બબાતને લઈને જવાબ માંહતો પીએમ મોદીને પત્ર લખ્યો છે.ઉલ્લેખનીય છે કે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે  કેન્દ્ર સરકાર […]

અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’

દિલ્હી – સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ભારે હોબાળો મચ્યો છએ વિપક્ષ દ્રારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા ભારે હંગામો થયો છે ત્યારે અનેક નેતાઓ એક બીજા પર શાબ્દિક વાર કરી રહ્યા છે આ સ્થિતિમાં બીજેપીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી પર આકરા પ્રહાર કર્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે બીજેપી નેતાએ […]

કર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને કરી ફરિયાદ

બીજેપીએ સોનિયા ગાંઘીની ફરિયાજ EC ને કરી કર્ણાટકમાં વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- કોંગ્રેસ પક્ષ હંમેદા વિવાદોના વંટોળમાં ઘેરાતો પક્ષ છે રાહુલ ગાંઘી સામે અનેક ફરીયાદ થી ચૂકી છએ ત્યારે હવે રકોંગ્રેસના વરિષઠ નેતા સોનિયા ગાંઘી સામે પણ બીજેપી દ્રારા ઈસેક્શન કમિશનને ફરીયાદ કરવામાં આવી છે આ મામલો સોનિયા ગાંઘીનો ક્રમઆટકમાં પ્રચાર સાથે જોડાયેલો છે. ભારતીય […]

રાજકરણમાંથી નિવૃત્તિ મામલે સોનિયા ગાંઘીએ તોડી ચુપ્પી, કહ્યું ‘હું ક્યારેય રિટાર્યડ થઈ નથી અને થવાની પણ નથ

સોનિયા ગાંઘીએ પોતાના રિયાર્ડને લઈને તોડી ચુપ્પી કહ્યું હું રિટાર્ય થી નથી અને એવું વિચાર્યું પણ નથી દિલ્હીઃ- કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી રાજનીતિમાંથી નિવૃત્ત થવાના છે તેવી અનેક અટકળો મીડિયામાં છવાઈ હતી જો કે હવે પોતે સોનિયા ગાંઘીએ આ મામલે ચુપ્પી તોડીને એક નિવેદન આપ્યું છે જેમાં આ બાબતનો તેમણે સાફ ઈનકાર કરી દીધો છો. […]

સોનિયા ગાંધીએ બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા

સાનિયા ગાંધીએ રિશી સનકને પાઠવ્યા અભિનંદન પત્ર લખીને પીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી દિલ્હીઃ-  તાજેતરમાં બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનક બન્યા છે જેઓને ભારતભરમાંથી અભિનંદન આવી રહ્યા છે ત્યારે  કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીએ વિતેલા દિવસને બુધવારે બ્રિટનના નવા વડા પ્રધાન બનવા પર રિશી સુનકને અભિનંદન આપ્યા હતા. તે જ સમયે, સોનિયાએ આશા […]

સોનીયા ગાંધીને ED દ્વારા હવે ફરીવાર 26મી જુલાઈએ પૂછપરછ કરાશે, કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ કેસ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યાને ઈડી દ્વારા કોંગ્રેસના  કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે તપાસ એજન્સી સોનિયા ગાંધીની પૂછપરછ 25મી જુલાઈને બદલે 26 જુલાઈએ કરશે. દરમિયાન ઈડી દ્વારા કરાતી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  હવે સોમવારને બદલે મંગળવારે સોનિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. એન્ફોર્સમેન્ટ […]

ઈડી એ મની લોન્ડરિંગ કેસમાં ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોટીસ મોકલી – 21 જૂલાઈ એ હાજર થવા કહ્યું

ઈડીએ ફરી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘીને નોચીસ મોકલી 21 જુલાઈના રોજ હાજર થવા કહ્યું દિલ્હી- સોનિયા ગાંઘી છેલ્લા કેટલાતક સમયથી ઈડીની રડાર પર છે ત્યારે હવે ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  આ તપાસ 21 જુલાઈના રોજ થશે આ પહેલા ઈડી એ […]

ઈડીની મોટી કાર્યવાહી – કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ મામલે નોટીસ મોકલી

ઈડીના શંકજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીને નોટીસ મોકલાઈ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક મામલે નામાંકિત નેતાઓ પર તવાઈ બોલાવી રહી છે ત્યારે હવે આવી સ્થિતિમાં ઈડીના શકંજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code