શું ખાલી અવાજ પરથી મેળવી શકાય બીમારી વિશે માહિતી? જાણો
વિજ્ઞાન હવે એટલુ બધુ આગળ નીકળી ગયું છે કે તેના વિશે વિચારો એટલુ ઓછુ, અને હજુ પણ દિવસને દિવસે આગળ વધી જ રહ્યું છે તો આવામાં જો વાત કરવામાં આવે બીમારી વિશેની તો ટેક્નોલોજી તો એવી હદ સુધી આવી ગઈ છે કે માત્ર અવાજ પરથી જાણી શકાય કે વ્યક્તિના શરીમાં કઈ બીમારી છે. મીડિયા રિપોર્ટ […]