1. Home
  2. Tag "South Bengal"

દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ અને વાવાઝોડામાં સાત લોકોના મોત

કોલકાતા, 30 મે 2026: Heavy rains and storms દક્ષિણ બંગાળમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને વીજળી પડવાથી ભારે તબાહી મચી ગઈ હતી. આ કુદરતી આફતમાં સાત લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોના મોત વીજળી પડવાથી અને કેટલાકના મોત વીજ કરંટ લાગવાથી થયા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે […]

દક્ષિણ બંગાળ અને કોલકાતામાં શિયાળાની શરૂઆત ચક્રવાત સેન્યારની અસર પર રહેશે નિર્ભર

નવી દિલ્હીઃ દક્ષિણ બંગાળ અને કોલકાતામાં શિયાળાની શરૂઆત ચક્રવાત સેન્યારની અસર પર રહેશે નિર્ભર, બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વધી ગઈ છે, જેના કારણે દક્ષિણ બંગાળમાં શિયાળાના આગમનમાં હાલ વિલંબ થઈ શકે છે. બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર સક્રિય થયો છે, જે 24 નવેમ્બરે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. 26 નવેમ્બર […]

દક્ષિણ બંગાળ: સરહદ પાસેથી સોનાના 20 બિસ્કિટ સાથે તસ્કર ઝડપાયો

કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દક્ષિણ બંગાળ સીમા પર એક મોટી સફળતા મળી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના 143મી બટાલિયનના સતર્ક જવાનોએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એક તસ્કરને રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની પાસેમાંથી કુલ 1116.27 ગ્રામ વજનના સોનાના 20 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code