હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું બનશે સરળ
દરોરજ સવારે તાલવાની આદત રાખોટ હળવી કસરત કરવાની આદત પાડો નીચે બેસીને જમવાની આદત રાખો સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈ દરેક સુવિધાઓ વચ્ચે જીવી રહ્યું છે, પણ આ સુવિધાઓ ક્યાંકને ક્યાંક શરીરને નબળી બનાવી રહી છે,જેમાં ખાસ કરીને નીચે ન બેસવું એટલે કે જમવા માટે ડાયનિંગ ટેબલનો ઉપયોગ, ક્યારેય ચાલવું નહી, કપડા […]