1. Home
  2. Tag "Strait of Hormuz tension"

અમેરિકાએ તેલ પરિવહન નેટવર્ક સાથે જોડાયેલી ઈરાનની 50થી વધુ કંપનીઓ અને જહાજો બ્લેકલિસ્ટ

વોશિંગ્ટન, 15 જુલાઈ 2026: વૈશ્વિક ભૂ-રાજકીય તણાવની વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના આર્થિક હુમલાઓને વધુ તીવ્ર બનાવી દીધા છે. અમેરિકી નાણા વિભાગના ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ’ દ્વારા ઈરાનના ગેરકાયદેસર તેલ પરિવહન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને અટકાવનારા એક વિશાળ વૈશ્વિક નેટવર્ક પર કડો પ્રહાર કરવામાં આવ્યો છે. આ મોટી કાર્યવાહી અંતર્ગત ઈરાનના ઉર્જા ક્ષેત્રના દિગ્ગજ ગણાતા […]

અમેરિકી નૌસેનાએ જપ્ત કરેલા ઈરાની જહાજમાં મિસાઈલ બનાવવાનું કેમિકલ હોવાની આશંકા

વોશિંગ્ટન, 21 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. અમેરિકી નૌસેનાએ હોર્મુઝની સામુદ્રધુની પાસે એક ઈરાની કન્ટેનર જહાજને રસ્તામાં રોકીને તેને પોતાના કબજામાં લીધું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકી રાજકારણી અને પૂર્વ ગવર્નર […]

ઈરાનમાં હવે વિદેશ નીતિ પર IRGCનો કબજો, અમેરિકા સાથે શાંતિ મંત્રણાના દરવાજા લગભગ બંધ

તેહરાન, 20 એપ્રિલ 2026: ઈરાનના રાજકારણ અને તેની વિદેશ નીતિને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, ઈરાનની સેના અને વિદેશ નીતિ પર હવે કટ્ટરપંથી સંગઠન ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી)એ સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. અત્યાર સુધી શાંતિ અને વાટાઘાટોમાં વિશ્વાસ રાખનારા ઉદારવાદી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે અને હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code