1. Home
  2. Tag "stray cattle problem"

બનાસકાંઠામાં પાલિકાઓના ચીફ ઓફિસરોને કલેક્ટરે રખડતા ઢોરની સમસ્યા દુર કરવા કર્યો આદેશ

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદ સહિતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે  જિલ્લાના તમામ ચીફ ઓફિસર્સ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. બનાસકાંઠાના શહેરી વિસ્તારમાં પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે કલેકટરે નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને […]

ગુજરાતના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા શહેરી વિકાસ વિભાગ પણ સક્રિય

અમદાવાદ:  ગુજરાતના મહાનગરોથી લઈને તમામ શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા તંત્ર માટે માતાના દુઃખાવારૂપ બની છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ પણ રખડતા ઢોરની સમસ્યામાં ખાસ ઘટાડો થયો નથી. રોડ પર રખડતા અને અકસ્માત સર્જીને માનવ જીવન પર જોખમ સર્જી રહેલા ઢોરને નિયંત્રીત કરવામાં રાજયનું તંત્ર નિષ્ફળ રહ્યું છે અને રખડતા ઢોર અનેક વખત રાહદારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code