ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન, નેતા દેવેન્દ્રનાથની અચોક્કસ મુદતની ભૂખ હડતાળ
રાંચી, 3 ઓગસ્ટ, 2026: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી ચયન આયોગ (JSSC) ની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા યુવા છાત્ર નેતા દેવેન્દ્ર નાથ મહાતોએ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. રાજ્યના વિદ્યાર્થીઓ […]


