1. Home
  2. Tag "Stunt"

અમદાવાદઃ સ્ટંટ અને રેસીંગ માટે વાહન ચાલકો સૌથી વધારે ઉપયોગ કરતા છ માર્ગો ઓળખાયાં

અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ ઉપર સર્જાયેલા ગંભીર માર્ગમાં નવ યુવાનોના મોત બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ જાહેર માર્ગો ઉપર સ્ટંટ કરનારા, રેસ કરનાર તથા ઓવરસ્પીડમાં વાહન હંકારનાર વાહન ચાલકો સામે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સ્ટંટ અને રેસ લગાવનાર વાહન ચાલકોના પ્રિય છ માર્ગોની પોલીસે ઓળખ કરી છે. હવે આ માર્ગો ઉપર […]

રાજકોટમાં BRTS રૂટ પર ઘોડા પર બેસીને સ્ટંટ કરવો ભારે પડ્યો 5 યુવકની ધરપકડ

રાજકોટઃ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પરના  BRTS રૂટ પર ઘોડેસવારી કરીને સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર બીઆરટીએસના કોરીડોરમાં […]

જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

જૂનાગઢ: શહેરમાં  એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો […]

આવો સ્ટંટ ના કરો,લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં ના મુકો

આ છોકરાનો સ્ટંટ તેને જ પડી ગયો ભારે તમે ન કરતા આવું કામ કેટલાક લોકો અન્ય લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં મુકતા હોય છે. ક્યારેક આ લોકો ભાન ભૂલી જતા હોય છે અને મુસીબતને આમંત્રણ આપી બેસતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે […]

વાયરલ વીડિયો: આ સ્ટંટ હશે સૌથી બેસ્ટ, જોઈને સૌ કોઈ કહેશે.. અરે વાહ..

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સ્ટંટ કરતી યુવતીનું ટેલેન્ટ સ્ટંટ જોઈને કહેશો.. અરે વાહ.. સોશિયલ મીડિયા પર એવા કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકો ક્યારેક હસી પડે છે તો ક્યારેક લોકો ચોંકી જાય છે. લોકોના આ પ્રકારના વાયરલ થતા વીડિયોમાં વધારે એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code