1. Home
  2. Tag "sundar pichai"

પીએમ મોદીએ Google CEO સુંદર પિચાઈ સાથે વાતચીત કરી,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

પીએમ મોદીએ Google CEO સુંદર પિચાઈ સાથે વાતચીત કરી ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણ અંગે ચર્ચા કરી Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પ્રશંસા કરતાં મોદી  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ગુગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી હતી..વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી અને સુંદર પિચાઈએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના […]

Google ની ટ્રાન્જેક્શન સર્ચ ફીચરની જાહેરાત – CEO સુંદર પીચાઈ ભારતની મુલાકાતે

ગૂગલ પે માં હવે સર્ચ ફઇચર આવશે ભારત આવેલા સુંદર પીઆઈએ કરી જાહેરાત દિલ્હીઃ-  ગુગલ પોતાના ફિચરને લઈને જાણીતું છે વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ થતું આ સર્ચ એન્જિનમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજરોજ સોમવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજીત કંપનીની વાર્ષિક ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં  આવ્યા છે, જે […]

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા,કહ્યું- મારો એક ભાગ છે ભારત

દિલ્હી:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.સુંદર પિચાઈએ કહ્યું કે,ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે રાખું છું.ભારતીય-અમેરિકન પિચાઈને વ્યાપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2022 માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.50 વર્ષીય પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. […]

અમેરિકાઃ- ગેરકાયદેસર રીતે માહિતી ટ્રેક કરવાના આરોપ હેઠળ ગુગલના CEO સુંદર પિચાઈની થશે પૂછપરછ 

ગુગલના સીઈઓની થશે પૂછપરછ માહિતીને ટ્રેક  કરવાનો આરોપ   દિલ્હીઃ- ગુગલ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યૂઝ થયુ સર્ચબાર છે અને તે ઘણા કારણો સર ઘણી વખત વિવાદમામ પમ જોવા મળે છે ત્યારે ફરી એક વખત ગુગલના સીઈઓ સુંદર પીચાઈનું નામ ચર્ચામામં આવ્યું છે.ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની ગેપ્રાઈવસી કેસમાં પૂછપરછ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  […]

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એ ઓપન ઈન્ટરનેટને લઈને કહ્યું ‘અમેરીકાનો નાગરીક છું પરંતુ અંદર તો ભારત સમાયેલું છે’

સુંદર પિચાઈએ કહ્યું મારા અંદર ભારત સમાયેલું છે આજે હું જે કંઈ પણ છું તેમાં ભારતનો મોટો ભાગ છે- ગૂગલ સીઈઓ   દિલ્હીઃ-સુંદર પિચાઈ નામ ટેકનો જગતમાં જાણીતું નામ છે તેઓ કોઈની ઓળખના મોહતાજ નથી, તાજેતરમાં જ કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ગુગલ હેડક્વાર્ટરમાં અક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, પિચાઈએ ફ્રિ અને ઓપન ઇન્ટરનેટ પરના જોખમો સહિતના વિવિધ […]

2020માં ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ આટલા કરોડો કમાવ્યા, તમે પણ જાણીને ચોંકી જશો

ગૂગલના સીઇઓ એ કરી ધરખમ કમાણી સુંદર પિચાઈએ આટલા રૂપિયા કમાવ્યા જાણીને રહી જશે આંખો ખુલ્લી દિલ્હી:સુંદર પિચાઈએ ડીસેમ્બર 2019 માં પ્રમોશન મળતા જ ગુગલની જ કંપની Alphabet Incમાં CEO બની ગયા હતા. જ્યારે એક તરફ તેનો પદ ભાર વધ્યો ત્યાં બીજી તરફ તે પદના હિસાબે સેલેરી પણ વધી ગઈ. શું તમે જાણો છો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code