1. Home
  2. Tag "sushmita sen"

સુષ્મિતા સેનની પ્રોપ્યુલ વેબસિરીઝ આર્યા 3નું ટિઝર લોંચ – ધાકડ અવતારમાં જોવા મળી અભિનેત્રી

સુષ્મિતા સેનની વેબસિરીઝ આર્યા 3નું ટિઝર રિલીઝ આ અગાઉ બન્ને પાર્ટ રહ્યા છે સુપરહિટ મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેનની પોપ્યુલર વેબ સિરીઝ આર્યા પાર્ટ 1 અને પાર્ટ 2 ખૂબ વખાણાઈ હતી ત્યારે ત્યારે હવે આર્યા વેબસિરીઝની ત્રીજી સિઝન પણ આવી રહી છે જેનું ટિઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. https://www.instagram.com/disneyplushotstar/?utm_source=ig_embed&ig_rid=e438de68-624a-40a2-906a-09af2ed605b7 સુષ્ટિમાતા સેન આ ટિઝરમાં ધાકડ […]

સુષ્મિતા સેનની ‘આર્યા -2’ નું મોશન પોસ્ટર રિલીઝ -ધમાકેદાર અવતારમાં જોવા મળી સુષ્મિતા

સુષ્મિતા સેનની આર્યા 2 નું ટિઝર રિલીઝ સુષ્મિતા ક્રુર અવતારમાં મળી જોવા મુંબઈઃ- સુષ્મિતા સેનની ‘આર્યા’ ડિઝની+ હોટસ્ટાર પર સૌથી લોકપ્રિય વેબ સિરીઝમાંની એક બની ગઈ છે. શોની બીજી સિઝનમાં સુષ્મિતા સેનના ક્રૂર લુકનું ટીઝર હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. એક તરફ,  આગામી સિઝન માટે ચાહકોનો ઉત્સાહ બે ગણો બન્યો છે તેવી સ્થિતિમાં  […]

સુષ્મિતા સેનનો બોયફ્રેંડ જ છે સુષ્મિતાનો ‘હમસફર’- ફૉટોઝ કર્યા શૅર

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને તેના બોયફ્રેંડ રોહમન શૉલના સંબંધમાં દુરીઓના સમાચાર ફરતા થયા હતા , જો કે તે બન્નેના હાલના રિલેશનશીપ સ્ટેટસ સિંગલ નથી,તેઓ એક બીજા સાથે છે ,ત્યારે થોડા સમય પહેલાઆ બન્નેના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ત્યારે બૉલિવૂડ બ્યૂટી સુષ્મિતા સેને શુક્રવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી,જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code