1. Home
  2. Tag "T 20 Cricket"

T-20 ક્રિકેટઃ ભારતીય ક્રિકેટ ટીમ સૌથી વધુ વખત 200થી વધારેનો લક્ષ્યાંક હાસલ કરનારી ટીમ બની

ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20માં બે વિકેટે રોમાંચક જીત હાંસલ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટી20માં ટીમ ઈન્ડિયા દ્વારા પીછો કરવામાં આવેલો આ સૌથી મોટો ટાર્ગેટ છે. આ પહેલા ભારતે 2019માં […]

ટી 20 ક્રિકેટઃ સિક્સર ફટકારવામાં ખાસ રેકોર્ડ બનાવ્યો રોહિત શર્માએઃ આમ કરનારા તે પ્રથમ ભારતીય

ટી 20મા રોહિત શર્માએ સિક્સ ફટકારવામાં બનાવ્યો રેકોર્ડ આમ કરનાર તે પ્રથમ ભારતીય બન્યા આ શ્રેણીમાં ક્રિશ ગેલ પ્રથમ સ્થાને છે   દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં વિતેલા દિવસને મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે 12 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે એક ચોક્કો અને બે સિક્સ ફટકારી હતી. શ્રેયસ […]

અટકળોનો અંત, વિરાટ કોહલીએ ટી 20ની કેપ્ટનશિપ છોડી, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફેન્સને ચોંકાવ્યા કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડવાનો લીધો નિર્ણય વિરાટે પોતાના નિર્ણય અંગે BCCIને પણ જણાવી દીધુ છે નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલીએ ટી 20 ક્રિકેટમાંથી સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code