1. Home
  2. Tag "Tejasvi Yadav"

શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બિહારમાં પ્રચાર માટે નથી સમય, ઇન્ડિયા ગઠબંધન વતી તેજસ્વી યાદવની ઝંઝાવાતી રેલીઓ

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ બિહારમાં 40માંથી 9 સીટો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો બિહારમાં પાર્ટીના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે સમય કાઢી શકતા નથી. આ કારણોસર બિહારમાં કોંગ્રેસના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચાર માટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને વીઆઈપી વડા મુકેશ સાહની પર […]

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવની મશ્કેલી વઘી, 4 ઓક્ટોબરે હાજર રેહવા સમન્સ પાઠવ્યા

પટના – લેન્ડ ફોર જનીમ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વઘતી જઈ રહી છે ત્યારે હવેરાઉઝ એવન્યુ કોર્ટે નોકરી માટે જમીન કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી. કોર્ટે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યા છે.  ઉલ્લેખનીય છે કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પર વર્ષ 2004 થી 2009 […]

બિહાર: DyCM તેજસ્વી યાદવને Z+ સુરક્ષા મળી

12 ઓગસ્ટ,પટના: બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ગઠબંધન તૂટ્યા બાદ જનતા દળ યુનાઈટેડ (JDU), કોંગ્રેસ, RJDના બનેલા મહાગઠબંધનની સરકાર બની છે.નીતિશ કુમારે 8મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવે નવી સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.આ સાથે હવે ડેપ્યુટી સીએમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેજસ્વીને હવે Z પ્લસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code