1. Home
  2. Tag "Three years"

અમદાવાદમાં ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ લેવાશે, AMCનું વર્ષ 2023-24નું બજેટ

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. મ્યુનિ. કમિશનર દ્વારા મૂકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ, 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કર્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે […]

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં કુદરતી આફતથી થયેલા નુકશાન માટે 59.81 ખેડુતોને સહાય કરી: કૃષિમંત્રી

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં બનાસકાંઠા, જામનગર જિલ્લા સહિત રાજ્યમાં જે જે જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેના સરવેની કામગીરી ચાલુ છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે તથા ખેડૂતોનાં ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલાં છે તેવા વિસ્તારોના સરવે બાકી છે. જે પૂર્ણ થયેથી ખેડૂતોના પાકને […]

ગુજરાતમાં ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા અધિકારીઓની બદલી કરવા ચૂંટણી પંચનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના બાકી છે. તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેવા ત્રણ વર્ષ […]

ત્રણ વર્ષનું સરવૈયુઃ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે દેશમાં ગુજરાત બીજાક્રમે

અમદાવાદઃ ગુજરાતમાં પણ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13  આરોપીઓના  પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code