1. Home
  2. Tag "time"

ઉનાળાની ઋતુમાં દિવસ અને રાત બંને સમયે વીજળીની માંગ પર્યાપ્ત રીતે પૂરી થવાની સરકારને આશા

ભારત સરકારે એપ્રિલ, મે અને જૂન 2024ના મહિના દરમિયાન ઉનાળાની વીજ માંગને પહોંચી વળવા માટે તેની આગોતરી યોજના હેઠળ પહેલાથી જ પગલાં લીધાં છે. ઉત્પાદન માટે સંપૂર્ણ ક્ષમતા પૂરી પાડવા માટે આયાત-કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ માટે વિભાગ 11 માર્ગદર્શિકા, પાવર પ્લાન્ટનું આયોજિત જાળવણી કાર્ય ચોમાસાની સિઝનમાં ખસેડવામાં આવ્યું, થર્મલ જનરેશન યુનિટના આંશિક અને ફરજિયાત કાપને […]

કળિયુગમાં આગળનો સમય કઈક આવો હશે,જાણો

અત્યાર સુધીમાં થઈ ગયેલા મોટાભાગના વિદ્વાન અને જ્ઞાનિ સંત અને અત્યારે જે હયાત છે તે દરેક કહે છે કે આવનારા સમયમાં જ્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર હશે ત્યારે ધર્મ અને કર્મ એક જ વસ્તુ એવી હશે કે જે તમારી રક્ષા કરશે અને એ જ તમને તારશે. અત્યારે પણ કળિયુગ તો ચાલી જ રહ્યો છે પણ […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર કરાયો

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં 2 નવેમ્બરથી 6 નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે.  તા. 4-11-2021 ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના […]

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code