1. Home
  2. Tag "Tokyo Olympics 2021"

હૉકી ટીમની સેમી ફાઈનલમાં બેલ્ઝિયમ સામે હારઃ PM મોદીએ કહ્યું ‘જીત અને હાર જીવનનો એક ભાગ છે’

ઓલમ્પિકમાં હોકી ટિમની હાર પીએમ મોદીએ કહ્યું , જીત હાર જીવનનો એક ભાગ ટીમ હારી હોવા છત્તા દર્શકોના દિલ જીતી લીધા છેલ્લે સુધી મેદાનમાં આપી ટક્કર દિલ્હીઃ ટોક્યો ઓલમ્પિક વર્ષ 2021 માં દેશને પુરુષ હૉકી ટીમ પાસેથી ઘણી આશાઓ હતી, જો કે ભારતીય પુરુષ હોકી ટીમને  ઓલિમ્પિકની સેમીફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે 2-5થી હારનો સામનો કરવો […]

ટોક્યો ઓલમ્પિકઃ સિંધુ પછી હવે પુરુષની હૉકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી, અર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું

પુરુષ હૉકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતની મેડલ જીતવાની આશ જીવંત   દિલ્હીઃ- ટોક્યો ઓલમ્પિક્સનો આજે સાતમો દિવસ છે, જે ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ દેખાઈ રહ્યો છે. આજે ભારતીય રમતવીરો શૂટિંગ, બોક્સિંગ, બેડમિંટન અને ગોલ્ફમાં પોતાનો પડકાર રજૂ કરનાર છે. જ્યારે હોકીમાં ભારતીય ટીમનો મુકાબલો આર્જેન્ટિના સાથે થયો છે. ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે […]

ટોક્યો ઓલમ્પિક 2021-  બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ઈઝરાયેલની ખેલાડીને માત આપીને જીત તરફ બીજા રાઉન્ડમાં આગળ વધી

પીવી સિધુંએ બેડમિન્ટનમાં બાજી મારી ઈઝરાયેલની ખેલાડીને હરાવી જીત મેળવી બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી દિલ્હીઃ ટોક્યોમાં ચાલી રહેલ રમોત્સવ ઓલમ્પિકને લઈને ભારતને અનેક ખેલાડીઓ પાસે મડેલની આશ છે, ભારતની બેડમિંટન સ્ટાર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી છે. પીવી સિંઘુએ બેડમિન્ટનની રમતમાં ઇઝરાઇલની કે. પોલિકારપોવાને માત આપી હતી, આ સાથે જ […]

ટોક્યો ઓલમ્પિકઃ હોકીની રમતમાં ભારત મેડલ તરફ આગળ વધ્યું,  શાનદાર પ્રદર્શન સાથે  ન્યૂઝિલેન્ડને  હરાવ્યું

હોકીમાં ભારત જીત તરફ આગળ વધ્યું  ન્યૂઝિલેન્ડને આપી માત દીપિકા કુમારી-પ્રવીણ જાધવની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી દિલ્હીઃ  સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભય અને ત્રીજી લહેરની શંકાઓ  વચ્ચે 23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ દિવસે દેશને કોઈ મોટી સફળતા મળી ન હતી, પરંતુ આજે ઓલિમ્પિક રમતોના બીજા દિવસે ભારતીય ખેલાડીઓ અનેક રમતમાં મેડલ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ બનશે ભારતની આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની આશા બનશે વેઇટલિફ્ટર મીરાબાઇ મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે તેણે અનેક પદક હાંસલ કર્યા છે નવી દિલ્હી: ભારતની સ્ટાર મીરાબાઇ ચાનૂ ઓલિમ્પિકની મહિલા 49 કિગ્રા સ્પર્ધામાં મજબૂત દાવેદારોમાંથી એક છે. વર્ષ 2016માં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તે આ વર્ષના ઓલિમ્પિકથી દમદાર પરફોર્મન્સ સાથે કમબેક કરવા માંગે […]

ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ, હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોના સંક્રમિત

ટોક્યો ઓલિમ્પિક્સને કોરોનાનું ગ્રહણ હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોનાથી સંક્રમિત અગાઉ પણ 3-4 ખેલાડી કોરોનાથી થયા સંક્રમિત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હવે વોલિબોલ ખેલાડી ઓન્ડ્રેઝ પેરુસિક પણ કોરોના સંક્રમિત થયો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બે દક્ષિણ આફ્રિકન ફૂટબોલરો અને એક વિશ્લેષક સંક્રમિત થયા બાદ હવે ઓન્ડ્રેઝ પેરુસિક પણ […]

ટોકિયો ઓલમ્પિક પર કોરોનાનું જોખમઃ રમતોત્સવ શરુ થવાના 5 દિવસ પહેલા જ બે એથલિક ઓલમ્પિક ખેલાડીઓ કોરોના સંક્રમિત મળતા ચિંતાનો માહોલ

ઓલમ્પિક પર કોરોનાનું જોખમ બે  બે એથલિક ઓલમ્પિક ખેલાડીઓ કોરોના સંક્રમિત વિતેલા દિવસે એક વ્યક્તિ પણ સંક્રમિત મળી આવ્યો હતો   દિલ્હીઃ- જાપાનની રાજધાની ટોકિયોમાં ઓલિમ્પિક રમતોત્સવની પાંચ દિવસ પછી શરુાત થનાર છે, ત્યારે હવે બે રમતવીરો ઓલિમ્પિક વિલેજમાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઓલિમ્પિક આયોજન સમિતિના અધિકારીઓએ આ બાબતે માહિતી આપી છે. શનિવારે પણ […]

ટોક્યો ઓલિમ્પિક: ભારતીય ખેલાડીએ ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે

ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓ માટે મહત્વનો નિર્ણય ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવો પડશે AFIએ કર્યો છે આ નિર્ણય નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. AFI એ પોતાના ખેલાડીઓ માટે ફિટનેસ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે પેડેસ્ટ્રીયન એથલેટ કેટી ઇરફાન અને ભાવના જાટનો ફિટનેસ કરવામાં આવ્યો હતો. જ્યારે મુરલી શ્રીશંકર […]

TOKYO OLYMPICS 2020: ભારતના ટોપના શૂટર્સ માટે ગોલ્ડ મેડલ જ એક માત્ર ધ્યેય

ટૂંક સમયમાં શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક તેમા ભારના ટોપના શૂટર્સ લેશે ભાગ ભારતીયો રાખી રહ્યાં છે ગોલ્ડ મેડલની આશા નવી દિલ્હી: આ વખતે Tokyo Olympicsમાં ભારતના ટોપના શાર્પ શૂટર ભાગ લેવા જઇ રહ્યા છે. 15 મેમ્બર્સની શૂટિંગ ટીમ 2021 ISSF WORLD CUP પછી ટોક્યો માટે રવાના થશે. જ્યારે, કેટલાક શૂટર્સ પોતાની શ્રેણીમાં વર્લ્ડ નંબર 1નો […]

BCCIએ કરી જાહેરાત, ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને કરશે આર્થિક મદદ

BCCIએ લીધો મહત્વનો નિર્ણય ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને કરશે મદદ ખેલાડીઓને તૈયારીઓ અને પ્રશિક્ષણ અર્થે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે નવી દિલ્હી: BCCIએ એક મહત્વનો નિર્ણય લીધો છે. BCCIએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. BCCIની વર્ચ્યુલ યોજાયેલી બેઠક દરમિયાન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય થનારા ખેલાડીઓને માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code