વેનેઝુએલામાં મદદ માટે ભારતીય સેનાની મેડિકલ ટીમ અને ટનબંધ રાહત સામગ્રી રવાના
નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તર વેનેઝુએલામા આવેલા વિનાશક ભૂકંપ બાદ, ભારતે તેની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) ના ભાગ રૂપે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ કામગીરી દ્વારા, ભારતે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાની પહેલ કરી છે. ભારતીય સેનાની એક ખાસ મેડિકલ ટુકડી વેનેઝુએલા રવાના કરવામાં આવી છે.ભારતીય સેનાની 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની […]


