RSSના વડા મોહન ભાગવત શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. વડાપ્રધામ સહિત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ શનિવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ […]


