જો હવે દારુના નશામાં ચલાવશો ગાડી તો, એક યુનિટ બ્લડ આપવાની આવશે વારી -આ રાજ્યમાં લાગૂ કરાયા અવનવા ટ્રાફિક નિયમો
                    જો હવે દારુના નશામાં ચલાવશો ગાડી તો તમારું લોહી આપવાની આવશે વારી પંજાબમાં નશામાં ગાડી ચલાવનાર છે 1 યુનિટ બ્લડ આપવાનો દંડ ફટકારાશે ચંદીગઢઃ- સામાન્ય રીતે નશામાં ગાડી ચલાવવા પર પોલિસ પૈસાનો દંડ વસુલે છે,મેમે ફાડે છે ત્યારે હવે  પંજાબ સરકારે ટ્રાફિક નિયમોને લઈને નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

