ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટનગરમાં ભીષણ આગ લાગતા 10 ટ્રક બળીને ખાક
ગાંધીધામ, 5 જુન, 2026 : 10 trucks gutted in massive fire at Transport Nagar જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. આ આગમાં 10 જેટલી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. એક પછી એક ટ્રકોમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા નાસભાગ પણ મચી જવા […]


