12 વર્ષ બેમિસાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દુનિયાભરમાંથી અભિનંદન વર્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ, અમેરિકી ગાયિકા મેરી મિલબેન સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા [અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 10 જૂન 2026 – નરેન્દ્રભાઈ મોદીએ સળંગ 12 વર્ષ અર્થાત 4399 દિવસ વડાપ્રધાનપદે રહીને ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આ સાથે પહેલા મુખ્યપ્રધાન અને ત્યારબાદ તરત જ વડાપ્રધાન- એમ […]


