1. Home
  2. Tag "TURKEY"

ચીન બાદ તુર્કીની પણ પીઓકેમાં ઘુસણખોરી, રોકાણ કરવાની ચાલાકી સાથે ચલાવી રહ્યા છે ષડયંત્ર

પીઓકેમાં ચીન બાદ હવે તુર્કીનું પણ રોકાણ રોકાણ પાછળ હોઈ શકે છે કોઈ મોટુ ષડયંત્ર ભારતને ઘેરવાના પ્રયાસ પણ હોઈ શકે દિલ્લી:  છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે અને ભારતને નીચું બતાવવા માટે પાકિસ્તાન અને તુર્કી સતત પ્રયાસ કરી રહ્યા છે. જાણકારોના મંતવ્ય અનુસાર ભારતને કાઉન્ટર કરવા […]

અમેરિકાનો ઈઝરાયલને સહકાર, કહ્યુ ઈઝરાયલનું અસ્તિત્વ સંજોગોમાં સ્વીકારવું જ પડશે

નવી દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા ભીષણ ઘર્ષણના કારણે મોટા ભાગના મુસ્લીમ દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં છે તો કેટલાક આર્થિક રીતે શક્તિશાળી દેશો ઈઝરાયલના સમર્થનમાં છે. આવા સમયમાં અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે જે ઈઝરાયલને સહકાર કરતુ હોય તે બતાવી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ […]

પાકિસ્તાનના સાંસદનું ભડકાઉ નિવેદન, કહ્યુ પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો

પાકિસ્તાનના સાંસદ મૌલાના ચિત્રાલીનું નિવેદન પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો: પાકિસ્તાની સાંસદ ભડકાઉ નિવેદન પાકિસ્તાન માટે વધારી શકે છે મુશ્કેલી દિલ્લી: પાકિસ્તાન દ્વારા અવાર-નવાર પોતાના પરમાણું બોંબને લઈને ભારતને ધમકીઓ આપવામાં આવતી જ હોય છે. ભારતને પાકિસ્તાનની આ પ્રકારની ખોટી ધમકીથી કાઈ ફરક પડતો નથી, પણ હવે પાકિસ્તાનના સાંસદ દ્વારા ભડકાઉં નિવેદન આપવામાં […]

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદને લઈને થઈ OICની મીટીંગ, બધા દેશનો અલગ-અલગ મત

ઈઝરાયલને રોકવા OICની મીટીંગ મીટીંગમાં ખાસ કોઈ સહમતી નહી બધા દેશોનું ઈઝરાયલ પ્રત્યે અલગ વલણ દિલ્લી:  પેલેસ્ટાઈન પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાઓને લઈને મુસ્લીમ દેશોના સંગઠને એક મહત્વની બેઠક બોલાવી હતી. આ સંગઠનમાં કુલ 57 દેશો છે. આ બેઠકમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવતા હૂમલાની નિંદા કરવામાં આવી સાથે સાથે તેને તાત્કાલિક રોકવામાં આવે તે […]

આ દેશમાંથી મળી આવી સોનાની ખીણ – જેની કિમંત જાણીને તમારા ઉડી જશે હોંશ

તૂર્કિમાંથી મળી આવી સોનાની ખીણ  99 ટન સોનું હોવાની જાણકારી જેની કિમંત અનેક દેશોના જીડિપી કરતા પણ વધુ દિલ્હીઃ –  સામાન્ય રીતે આપણે સાઁભળ્યું હોય છે કે કોઈ સ્થળે ખોદકામ કરતા સોનાના આભૂષણો મળી આવ્યા કે પછી સોનું મળી આવ્યું પણ કેટલાક દેશો એવા પણ છે કે જ્યા પહેલાથી જ સોનું જ સોનુ જોવા મળે […]

પત્રકારનો દાવો, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીરમાં આતંકીઓ મોકલવાની બનાવી રહ્યા છે યોજના

તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગેનનું પાકિસ્તાનને સમર્થનની વાતનો વધુ એક ખુલાસો તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન કાશ્મીરમાં આતંકીઓ મોકલવાની યોજના બનાવી રહ્યા છે ગ્રીસના એક જાણીતા પત્રકાર એંડ્રિયાસ માઉન્ટજૌરોલીએ રિપોર્ટમાં કર્યો દાવો એથેન્સ: તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગનનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને ઘણી વાતોમાં પાકિસ્તાનનું સમર્થન પણ કરે છે. આ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. ગ્રીસના […]

ભારતમાં તણાવની વચ્ચે તુર્કી પાસેથી 4 યુદ્ધજહાજ ખરીદી રહ્યું છે પાકિસ્તાન, શરૂ થયું નિર્માણકાર્ય

તુર્કી પાસેથી ચાર યુદ્ધજહાજ લેશે પાકિસ્તાન તુર્કીમાં શરૂ થયું યુદ્ધજહાજ નિર્માણનું કામ કાશ્મીર મુદ્દે તુર્કીએ આપ્યો હતો પાકિસ્તાનનો સાથ જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારતની સાથે તણાવની વચ્ચે પાકિસ્તાની નૌસેનાને નવી નેવલ શિપ મળવાની છે. તુર્કી પાકિસ્તાન માટે ચાર મોટી નેવલશિપ તૈયાર કરી રહ્યું છે. તેનું નિર્માણકાર્ય શરૂ થઈ ચુક્યું છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસપ તૈય્યપે આ રવિવારે […]

ટ્રમ્પ આપશે ભારતને મોટો આંચકો? અમેરિકા જીએસપી સુવિધા પાછી ખેંચે તેવી શક્યતા, માલસામાન વેચવો બનશે મુશ્કેલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે આની જાણકારી અમેરિકાની સંસદને આપી દીધી છે. ભારત સિવાય તુર્કીની સાથે પણ અમેરિકા કારોબારી સંબંધ તોડવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિર્ણયની જાણકારી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઈટ્ઝરે આપી છે. શું છે જીએસપી? જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code