વેપારીઓ સાથે છેતરપિડીં કરી ઠગાઈ કરતી ગેન્ગના બે આરોપી ભૂજથી પકડાયા
ભૂજ, 25 મે, 2026 : Two accused arrested from Bhuj for cheating રાજ્યમાં ગઠિયાઓ દ્વારા અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો વધતા જાય છે. નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બનીને વેપારીઓને ફોન મારફતે સંપર્ક કરીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ મેળવી લઈને એક કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ભૂજથી દબોચી લેવાયા છે. છેલ્લા સાત […]


