1. Home
  2. Tag "Us President Joe Biden"

ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરને અટકાવવા હમાસે હુમલો કર્યોઃ બાઈડેન

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું છે કે, “તેમને લાગે છે કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરના G-20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત હોઈ શકે છે.” વાસ્તવમાં, આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશને […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી

દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ગાઝા પટ્ટી અને આસપાસના વિસ્તારના વિકાસની ચર્ચા કરી. રાષ્ટ્રપતિ બાઈડેને ઇજિપ્તથી ગાઝા સુધી બીજા સહાય કાફલાના આગમનનું પણ સ્વાગત કર્યું.આ દરમિયાન બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે ગાઝામાં આ પ્રકારની સહાયતા ચાલુ રહેશે. તે જાણીતું […]

પોલેન્ડમાં મિસાઈલ અટેક મામલે રાષ્ટ્રપતિ જો બાઈડને ઈંડોનેશિયામાં તાત્કાલિક બેઠક બોલાવી

યુક્રેનમાં મિલાઈલ અટેક મામલે અમેરિકા ચિંચીત યુએસ રાષ્ટ્રપતિ બાઈડને તાત્કાલિક બેઠક બોલાવી દિલ્હીઃ- ફરી એક વખત  પોલેન્ડ ચર્ચામાં આવ્યું છે, મિસાઈલ વડે પોલેન્ડમાં હુમલો કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ઈન્ડોનેશિયામાં જી 20 સમ્મેન પણ ચાલી રહ્યું છે જ્યા વિશ્વભરના અનેક નેતાઓ ઉપસ્થિતિ છે ત્યારે મિસાઈલ અટેક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેને તાત્કાલિક બેઠક બોલાવી હોવાની […]

જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓના આકા ગણાતા પાકિસ્તાનને તાજેતરમાં જ અમેરિકાએ હથિયારોના મુદ્દે મદદની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, એક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છે જે કોઈપણ સંકલન […]

PM મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેન આવતા મહિને ‘I2U2’ સમિટમાં ભાગ લેશે

PM મોદી આવતા મહિને ‘I2U2’ સમિટમાં ભાગ લેશે યુએસ પ્રમુખ જો બાઈડેન પણ રહેશે ઉપસ્થિત વ્હાઇટ હાઉસે આ અંગે આપી જાણકારી    દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી,યુએસ પ્રમુખ જો બાઈડેન, ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આવતા મહિને યોજાનારી ઓનલાઈન સમિટ ‘I2U2′ માં ભાગ લેશે.વ્હાઇટ હાઉસે મંગળવારે […]

યુક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ફોન પર વાતચીત થઇ

બાઈડેન અને પુતિને કરી વાતચીત ફોન પર કરી વાતચીત યુક્રેનમાં તણાવ ઓછો કરો- બાઈડેન દિલ્હી:અમેરિકી પ્રમુખ જૉ બાઈડેને શનિવારે ફરીથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તેમજ રશિયાને હટાવવા માટે કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે,જો તે યુક્રેન પર હુમલો કરે છે તો અમેરિકા અને તેના સાથી દેશો જોરદાર […]

વાહ મોદીજી,અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે

પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ અમેરિકાથી પરત આવશે ભારતીય સંસ્કૃતિની ચીજવસ્તુઓ પ્રવાસ એક અને કામ અનેક દિલ્હી:વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડને સાંસ્કૃતિક […]

પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરી, કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી

 પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા કહ્યું- અમેરિકાએ કોવિડ સમયે સાચા મિત્રની જેમ મદદ કરી પીએમએ ઉપરાષ્ટ્રપતિ હેરિસને ભારત આવવાનું આપ્યું આમંત્રણ   દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા અને ભારત અને અમેરિકાને કુદરતી ભાગીદાર ગણાવ્યા. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code