1. Home
  2. Tag "Utarayan"

ભાવનગરમાં માળનાથ ગ્રુપે ઠેરઠેર લટકેલી પતંગની દોરી એકત્રિત કરી નાશ કર્યો

લોકોને પતંગના દોરાથી બચાવવાનો પ્રયાસ ભાવનગરના માળનાથ ગ્રુપને સરાહનીય કામગીરી જ્યાં ત્યાં લટકતી દોરીનો કર્યો નાશ ભાવનગર: રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં ઠેરઠેર દોરીઓ લટકતી જોવા મળે રહી છે જેને કારણે પક્ષીઓ તેમજ માનવ જાતને ઘાતક નીવડે છે, પતંગની ધારદાર દોરીઓના કારણે પક્ષીઓ અને લોકોની જિંદગી જોખમમાં મૂકાય […]

ઉતરાયણનો માહોલ: જંબુસરમાં પતંગનો વેપાર કરતા વેપારીઓએ દોરી-પતંગોના ભાવમાં કર્યો 40 ટકાનો વધારો

આવતીકાલે ઉતરાયણનો મહાપર્વ રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગોએ જમાવ્યું આકર્ષણ પતંગના ભાવમાં ૪૦ ટકાનો થયો વધારો જંબુસર: 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને અગાઉ શહેરના બજારમાં પતંગ અને દોરાની ખરીદીમાં ભારે ભીડ ઉમટી પડતી હોય છે. એમાં પણ જંબુસરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે. મકરસક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનનાં પતંગો, મેટલ, પેપર, જૂન રોકેટ, ખંભાતી, મોટુ […]

રાજકોટમાં ઉતરાયણની અસર: શહેરમાં શેરડીની માંગ વધતા વેપારીઓએ ભાવમાં કર્યો વધારો 

નાનાથી મોટા સૌ કોઈ ઉતરાયણના પર્વ માટે થનગન્યા શેરડીના ભાવ ગયા વર્ષની સરખામણીમાં વધુ ઉતરાયણના પર્વ પર શેરડી, ચીકી સહિતનું મહત્વ વધુ રાજકોટ: હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે ખાસ કરીને નાનાથી મોટેરા સૌ કોઈ ઉતરાયણના પર્વ માટે થનગને છે અને તેમાં પણ ઉતરાયણના પર્વ પર ચીકી, શેરડી, બોર, સહિતની ચીજ વસ્તુઓનું […]

દેશ પર કોરોનાનું સંકટ, પણ મોટાભાગના શહેરોના બજારોમાં પતંગ-દોરી માટે ભીડ

પતંગ-દોરીની ખરીદી માટે ભીડ બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ કોરોનાનું સંકટ વધવાની શક્યતા ભાવનગર: દેશમાં કોરોનાવાયરસના કેસ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે ઉતરાયણની તૈયારી માટે પણ લોકોની ભીડ બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી છે. જાણકારી અનુસાર પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code