1. Home
  2. Tag "Vegetable prices"

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી […]

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]

ઉનાળાના આગમન પહેલા શાકભાજીના ભાવમાં વધારો , આદુ-લસણના ભાવમાં તોતિંગ વધારો

અમદાવાદઃ ઉનાળાના આગમનને મહિનાથી ઓછો સમયય બાકી રહ્યો છે. ત્યાં જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતાં હોય છે. પણ શિયાળો પૂર્ણ થયા પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરુઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. લીંબુના ભાવ 150 રુપિયા કિલો સુધી પહોંચી ગયા છે. […]

ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ ઘટશે,મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો

દિલ્હી :  લોકસભા ચૂંટણી 2024ને લઈને બ્યુગલ વાગી ગયું છે અને આવી સ્થિતિમાં મોદી સરકાર પણ કમર કસી ગઈ છે. દેશમાં આ સમયે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં મોંઘવારીમાંથી રાહત આપવા માટે મોદી સરકાર મોટા નિર્ણયો લેવાની તૈયારી કરી રહી છે. એવા સમાચાર છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત […]

ગુજરાતમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, વરસાદને લીધે આવક ઘટતા ભાવમાં ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં તમામ ખાદ્ય ચિજ-વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ત્યારે શાકભાજીના ભાવમાં પણ સરેરાશ 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શહેરના જમાલપુર એપીએમસીમાં લીલા શાકભાજીની રોજની આવકમાં 3 હજાર ક્વિન્ટલ (3 લાખ કિલો)નો ઘટાડો થયો છે. લીલા શાકભાજીની આવક ઘટતા હોલસેલ […]

ગૃહિણીઓનું ખોરવાયું બજેટ – ટામેટા બાદ હવે આદુ,મરચા અને અન્ય શાકભાજીના ભાવમાં ઉછાળો

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે ત્યારે હવે ટામેટાના ભાવને લઈને સૌ કોઈ પરેશાન છે ગૃહિણીઓ દરરોજ ઉપયોગમાં લેતા ટામેટા મોંધા થતા ભોજનનો ડાણે સ્વાદ ફિકો પડ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને બટાકાન ભાવ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે.  ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી અને ફળોના […]

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – ઉનાળાની શરુઆત સાથે જ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો

શાકભાજીના ભઆવ આસમાને ગૃહિણીઓનું ખોરવાયું બજેટ   અમદાવાદઃ- એક બાજુ ઉનાળાની ભરપુર સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીએ માજા મૂકી છે તો બીજી તરફ રોજીંદા ખોરાકમાં વપરાતા શાકભાજીની કિંમતો વધી છે, વધતી જતી મોંધવારી વચ્ચે હવે શાકભાજીના વધેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.જે શાકભાજી થોડા દિવસો પહેલા 30 થી 40 રુપિયે કિલો મળી રહ્યા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code